My goal is friendship with the whole world and I can combine the greatest love with the greatest opposition to wrong.

M. K. Gandhi
Young India, March 10, 1920, p. 5

‘નવજીવનનો અક્ષરદેહ’ના તમામ અંકો વિનામૂલ્યે ઓનલાઈન વાંચો...

'નવજીવનનો અક્ષરદેહ' શા માટે?

નવજીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓ તરફથી ઘણી વખત એક સૂચન કરવામાં આવતું કે નવજીવનનાં પ્રકાશનોની માહિતી નિયમિત મળી રહે એવી કોઈ વ્યવસ્થા ન ગોઠવી શકાય! સાથે સાથે નવજીવનમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટની માહિતી પણ શા માટે લોકો સુધી ન પહોંચાડવી? આ વાતને લઈને આ સામયિકનો વિચાર સ્ફુર્યો.
 
નવજીવનનાં પ્રકાશનોની માહિતી ઉપરાંત અન્ય પ્રકાશકો દ્વારા પ્રકાશિત થતાં અને ગાંધીવિચારને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સ્પર્શતાં પુસ્તકોનો પરિચય, ગાંધીજીનાં લખાણોમાંથી સાંપ્રત ઘટનાઓમાં માર્ગદર્શક લખાણો, નવજીવનની આગામી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી... આ સામયિકમાં આપવી એવું નક્કી કર્યું છે. દર મહિને ચાલતી નવજીવનની પ્રકાશકીય ગતિવિધિઓથી અન્ય પ્રકાશકો તથા ગાંધીવિચારને વરેલા લોકો વાકેફ રહે ને ગાંધીવિચારને વધુ વેગ મળે એ જ આ મૅગેઝિનનો મુખ્ય ધ્યેય છે.
 
આપ સૌનો સહકાર મળી રહેશે એવી આશા સહ...
 
વિવેક દેસાઈ
 
મૅનેજિંગ ટ્રસ્ટી, નવજીવન
 
‘નવજીવનનો અક્ષરદેહ’ના તમામ અંકો વિનામૂલ્યે ઓનલાઈન વાંચવા નીચે દર્શાવેલ લિન્ક પર ક્લિક કરો:
 

Year 04-2016

Read Online December 2016 issue here

Read Online October-November 2016 issue here

Read Online September 2016 issue here

Read Online August 2016 issue here

Read Online July 2016 issue here

Read Online June 2016 issue here

Read Online May 2016 issue here

Read Online April 2016 issue here

Read Online March 2016 issue here

Read Online January-February 2016 issue here

Year 03-2015

 
 
 
 
 
 
 
 
 

Year 02-2014

 
 
 
 
 
 
 
 

Year 01-2013